Sarvoday Ashram, Sanali Family H.S.C. Board (Arts), S.S.C Board Result

We have faith that every child deserves an education.

Sarvoday Ashram, Sanali is established by Veteran Gandhian activist Shri Akabarbhai Chavda in Danta block, a tribal pocket of Banaskantha district of Gujarat on 7th May 1949. Since its initiation, with the donation of Vatanpremi Palanpuri Shri Ramnikbhai Rajmalbhai Mehta family & various grants provided by the government, the Ashram has been marching towards its motto of ‘Sarvodaya’.

Ashram conducts girl’s education campaigns and adult education missions on a large scale.

For outstanding work in the field of education, Rajmani Vidyalaya, a school run by Ashram was awarded the ‘Best School Award’ in 1988 by Govt. of Gujarat.

Shri Virchandbhai Panchal Principal, Rajmani Vidyalaya was awarded the ‘Best Teacher Award’ by Govt. of Gujarat & Govt. of India in 1995 & 2001 respectively.

Have a glimpse of our schools

Sarvodaya Ashram Sanali in Numbers

6

School

60+

Staff Member

1800+

Students

2

Villages

Our Schools

Schools in Sanali

Rajmani Vidyalaya
M. K. Mehta Sarvodaya Primary School
Kendriya Kanya Ashramshala

Schools in Dalpura

H. R. Mehta Kanya Ashramshala
B. L. Parikh and A. R. Mehta Ashramshala
B. K. Bhansali High School

Testimonials

સણાલી આશ્રમ માત્ર વિદ્યાસંસ્થા જ નથી રહી, પરંતુ આ પ્રદેશના જનજાતિના, વનવાસીના જીવનના સર્વોત્તમ માટેની માતૃસંસ્થા બની રહી છે. ટ્રસ્ટીમંડળનું સ્વપ્ન સણાલીને આદિજાતિ સંસ્કૃતિના અભ્યાસના કેન્દ્ર તરીકે વિકસાવવાનું છે, તે પૂર્ણ થશે જ એવી શ્રદ્ધા છે.

ડો. હસુ યાજ્ઞિક મહામાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમી

અદ્ભુત, અવર્ણનીય, આહ્લાદક ! સાત્ત્વિક આનંદાનુભવ ! પ્રકૃતિમાં પ્રાણ મહોરી ઊઠ્યા. સેંકડો મોરલાના કેકારવ રૂંવાડે-રૂંવાડે પડઘાય !

રાજેન્દ્ર ભગત

સર્વોદયના સંસ્કાર જ સિદ્ધિને લાવે છે. એ શ્રદ્ધાના શ્રદ્ધેયોને મારી વંદના.

અશોક ભટ્ટ મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય

I would like to thank everyone at this place very deeply for such a wonderful reception.

Gala Hunt - South Africa

લય અહીંથી જે ભળ્યો આ લોહીમાં રહેશે સદા નાચી

વિનોદ અધ્વર્યુ

વનવાસી વિસ્તારની પ્રજાની સંસ્કૃતિ જાળવતું આ વિદ્યાલય ખૂબ ગમ્યું.

બળવંત જાની

સંસ્થાના સંપૂર્ણ નૈસર્ગિક વાતાવરણમાં, નિસર્ગની લીલા, નિસર્ગનું સંગીતને સાહિત્ય ધન સચવાતું આવ્યું છે.

ડો. નિરંજન રાજગુરુ

જીવાતી સંસ્થા જોઈ આનંદ થયો.

પ્રો. એન. જી. ગોહિલ

સંસ્થામાં ચાલતી પ્રવૃત્તિથી ખૂબ જ પ્રભાવિત થવાયું. સણોસરા, ભીમોરા જેવી જ આ ત્રીજી સંસ્થાની મુલાકાતથી દિલ ખૂબ જ આનંદિત થયું.

બળદેવ પટેલ

જો પ્રભુ પ્રસન્ન થાય અને માગું બીજું વરદાન ! હું આ સંસ્થાનો એક વિદ્યાર્થી હોઉં.

કવિ કરસનદાસ લુહાર

The place is highly kept, Very Clean and has a very happy family atmosphere.

Shlomit Ayana [ISRAEL]

આશ્રમ જીવન દરમિયાન આદિવાસી બાળકો સાચા સેવકોની તાલીમ મેળવશે એવી હું આશા રાખું છું.

મોરારજી દેસાઈ

यह संस्था अत्यंत कार्यरत है, जिसके द्वारा आदिवासियों में जागृति आयी । बधाई एवं शुभ कामनाएं।

निशा चौधरी अमरसिंह चौधरी

બાલક - બાલિકાઓના સર્વાંગીણ વિકાસ માટે સંસ્થા ખૂબ જ સરસ કાર્ય કરે છે.

રાજગોપાલ (કલેકટરશ્રી)

૨૪ કલાક અદ્દભુત દયા અહીં ! આનંદ ! આનંદ ! આનંદ !

બકુલ ત્રિપાઠી

વાતાવરણ, શિસ્ત, પ્રેમાળ કાર્યકર અને બધું મનહર.

દિલીપ રાણપુરા

We are very happy with our visit here.

Renu khana

સર્વોદય આશ્રમ, સણાલી ખૂબ જ ગમ્યો. દુર્ગમ વિસ્તારોમાં થતાં આવાં પ્રેરક કાર્યોથી ભારતીય સંસ્કૃતિ ટકી રહેશે.

વિનોદ ત્રિપાઠી

આ તો એક રસ્તાની શરૂઆત છે. રસ્તો લાંબો છે, પણ સાથે મળી કાપીશું. કલા એ જ જીવન

મલ્લિકા સારાભાઈ